VIBES Business Network તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે કુંડા માળા વિતરણ તા. 15 માર્ચ, રવીવાર, સવારે 7-30 થી સવારે 9-00 દરમ્યાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ ખાતેથી નિઃશુલ્ક વિતરણ કરાશે.
VIBES Business Network તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. 15 માર્ચ, રવીવાર, સવારે 7-30 થી સવારે 9-00 દરમ્યાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ ખાતેથી પશુ-પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ કરાશે.ઉનાળાની ધોમધગતી ગરમીમાં પક્ષીઓને પાણી અને આશરો મળી રહે તે હેતુથી તથા પશુ-પક્ષીઓ પ્રત્યે જીવદયાની ભાવના ફેલાવવા હેતુથી રાજકોટમાં […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































