GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌમૂત્ર અને પંચગવ્ય: ગૌ સંજીવની દ્વારા આરોગ્ય અને નવીનતા” વિષય પર વિશેષ સંવાદ
તા. 06-05-2026, બુધવાર સાંજે 07:00 વાગ્યે પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. રાકેશ ચંદ્ર અગ્રવાલ સાથે સંવાદ ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના […]










































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































