ગીરગંગાના જળસંચય મહાયજ્ઞ માટેની ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના પાસ વિતરણનો પ્રારંભ
ડીસેમ્બરમાં રેસકોર્સ મેદાનમાં ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું ભવ્ય આયોજન સૌરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વેગ આપવા માટે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્વપ્રસિદ્ધ કવિ, વક્તા અને તત્ત્વચિંતક ડૉ. કુમાર વિશ્વાસની ત્રણ-દિવસીય ‘જલ કથા: અપને અપને શ્યામ કી’ના વિનામૂલ્યે પાસ વિતરણનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. 1 ) વૃંદાવન ડેરી – મિલપરા રોડ / […]











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































