ગુજરાત સ્થાપના દિવસ 1મેના રોજ કેમ ઉજવાય છે, જાણો ઇતિહાસ
સુરતમાં 1 મે ના રોજ ‘ગુજરાત સ્થાપના દિવસ’ની રાજ્ય કક્ષાની ઉજવણી થશે. આ અવસરે 26 જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પર જોવા મળતા પોલીસ જવાનોના દિલધડક બાઈક સ્ટંટ જોવા મળશે. વાય જંકશન ખાતે યોજાનારા આ શાનદાર આયોજનમાં શૌર્ય અને સંસ્કૃતિનો અદભૂત સમન્વય સર્જાશે.ગુજરાત સ્થાપના દિવસનો ઈતિહાસભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































