રાજકોટમાં 7 મેના રોજ ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વિશાળ કાર્યક્રમનું આયોજન
ગૌમાતા પ્રત્યે સન્માન અને રક્ષણની ભાવના સમાજમાં મજબૂત બને તે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે. આ જ હેતુને ધ્યાનમાં રાખીને “ગૌ સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત રાજકોટ ખાતે તા. 7 મે 2026, ગુરુવારના રોજ સવારે 09:00 કલાકે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ પાસે, બહુમાળી ભવન ખાતે એકત્ર થયા બાદ સૌ ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવા તથા […]









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































