રોગ અનુસાર દેસી ગાયના ઘીનો ઉપયોગ
ગાયના ઘીના ઉપયોગથી માઈગ્રેન અને સોરાઇસીસ જેવી બીમારીને નિયંત્રિત કરી શકાય છે. દેશી ગાયના ઘીના વિવિધ ઉપયોગ પ્રાચીન સમયથી દર્શાવવામાં આવ્યા છે. જ્યાં કદાચ એલોપેથી દવાનો ઉપયોગ પણ નિષ્ફળ નીવડે ત્યાં દેશી ગાયનું ઘી અવશ્ય કામ કરે છે અને રોગનું ચોક્કસ નિદાન કરે છે. ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડપણ દૂર થાય છે તેમેજ કોઈપણ પ્રકારની […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































