ગીરગંગા દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના જળનું ‘જળકળશ મહાપૂજન’ કરાયું
ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે જળસંચય સાથે જનશક્તિને જોડવાનો સ્તુત્ય પ્રયાસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અનેકવિધ કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ : તૈયારીઓનો ધમધમાટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ માટે 1,11,111 જળસંચય કાર્યોના લક્ષ્ય સાથે યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશભરની 111 પવિત્ર નદીઓના એકઠા કરાયેલા જળનું આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી […]







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































