પુસ્તકોનું અનમોલ વિશ્વ: જ્ઞાન, સંસ્કૃતિ અને જીવનને દિશા આપતું અખૂટ સાધન
પુસ્તક બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતાં ફેરવતાં થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. પ્રગતિ અને એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત ? કોઈ પણ વાતની કોઈ દિશા, દશા કે પ્રમાણ હોત જ નહીં !જ્ઞાન મેળવવા માટે હંમેશા પુસ્તકની […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































