ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત દરમિયાન “Gau Tech–2026” અંગે આમંત્રણ પાઠવતા: ડૉ. વલ્લભભાઈ કથિરિયા, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને GCCI ટીમ
ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત દરમ્યાન ડો.વલ્લભભાઈ કથીરિયા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને GCCI ટીમે “Gau Tech–2026 : Cow Based Global Summit & Expo” ના વિઝન, ઉદ્દેશ્યો તથા તેના રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય મહત્વ અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ વૈશ્વિક શિખર સંમેલન 20 થી 23 માર્ચ 2026 દરમિયાન પુના, મહારાષ્ટ્ર ખાતે […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































