જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા નવા ઝાંઝરીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન
વરસાદી પાણીના સંગ્રહ અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે બગસરાના નવા ઝાંઝરીયા ગામે ગ્રામજનોને અપાયું માર્ગદર્શનઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા ઝાંઝરીયા ગામમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સભાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનું યોગ્ય જતન કરી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો હતો.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ ગ્રામસભામાં ગ્રામજનોને […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































