વૈદિક હોળી કરીને વૃક્ષો અને ગાયોને બચાવીએ.
હિંદુ સમુદાય માં ધાર્મિક રીતે ભારે મહાત્મ્ય ધરાવતા પર્વ હોળી ને હવે થોડાકજ દિવસો નો સમય બાકી છે. આ પર્વ દરમિયાન શહેરમાં ઠેકઠેકાણે હોલિકાદહન થશે. જોકે, હોળી પર્વ દરમિયાન લાખો ટન લાકડાંના ઉપયોગ સામે ધાર્મિક મહાત્મ્ય પણ જળવાઈ રહે અને સામાજિક જાગૃતિ પર્યાવરણ ની જાળવણીનો સંદેશ આપી શકાઈ એ માટે રણુજા ની ગીરગંગા સંસ્થા દ્વારા […]



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































