સૌરાષ્ટ્રમાં જળસંચયનો નવો અધ્યાય: ગીરગંગા પરિવાર અને કણસાગરા મહિલા કોલેજ વચ્ચે ઐતિહાસિક એમઓયુકણસાગરા મહિલા કોલેજ 2000 વિદ્યાર્થીનીઓ જળસંચયના ભગીરથ કાર્યમાં બનશે સહભાગી
ગીરગંગાના સહયોગમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરી ધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પસૌરાષ્ટ્રની તરસ છીપાવવા અને જળસંકટને કાયમી ધોરણે દૂર કરવાના મિશન સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર કણસાગરા મહિલા કોલેજ વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતા જળ સંચયના વિવિધ પ્રોજેક્ટ્સમાં કણસાગરા મહિલા કોલેજ […]


















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































