સમસ્ત ખોખરા પરિવારના પુજ્ય સુરાપુરા દાદા શ્રી કુંવરજી દાદા તથા શ્રી માવજી દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, પરીવારજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ
સમસ્ત ખોખરા પરિવારના પુજય શ્રી સુરાપુરા દાદા શ્રી કુંવરજી દાદા તથા શ્રી માવજી દાદા જે હાલ ઝીંઝુવાડા મુકામે બીરાજમાન છે, તેમને સ્થળાંતર કરી રતનપર ગામ, ચંદ્રમૌલેશ્વર મંદિર સામેના રસ્તે, માતૃ છાયા વૃધ્ધાશ્રમ પાછળ, રાજકોટ-મોરબી હાઇવે, રાજકોટ મુકામે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું નિરધારેલ છે. જેનું શુભ મુહુર્ત સંવત-૨૦૮૨, માગસર સુદ ૧૩/૧૪, તા. ૩-૧૨-૨૦૨૫ને બુધવારના રોજ રાખેલ […]











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































