કેદારનાથ યાત્રાની શરૂઆત કપાટ ખુલ્યા, મોબાઈલ અને રીલ્સ પર પ્રતિબંધ
હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં સ્થિત ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલ, બુધવારે સવારે 8 વાગ્યે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.શિયાળાના છ મહિનાના વિરામ પછી વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે મંદિરના દ્વાર ખુલતા સમગ્ર કેદારપુરી ‘જય બાબા કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠી હતી.આ અવસર પર મુખ્ય મંદિરને અંદાજે […]






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































