આગામી જૂન માસમાં કચ્છમાં આયોજિત થશે સપ્ત દિવસીય શ્રી સુરભી ગો યાગગોરસીયા સેવા ફાઉન્ડેશન સંચાલિત નિરણ કેન્દ્ર ખાતે ભૂમિપૂજન અને ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ
કચ્છ જિલ્લો દેશનો સૌથી વધુ દેશી ગોવંશ ધરાવતો જિલ્લો છે. અને સમગ્ર ગોવંશની સુખાકારી, સંરક્ષણ અને સંવર્ધન સાથે પ્રકૃતિ રક્ષા, પર્યાવરણ શુદ્ધિ અને લંપી રોગમાં મૃત્યુ પામેલ અસંખ્ય ગોવંશના આત્મ કલ્યાણના પવિત્ર સંકલ્પ સાથે ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંતના માર્ગદર્શન અને ગોરસીયા સેવા ફાઉન્ડેશન- બળદીયા અને શ્રી ગિરધરભાઈ પીંડોરીયા- માધાપર સંચાલિત ગામ કેરાની બાજુમાં આવેલ […]











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































