“ગૌદાન” ફિલ્મ જોઈને ગૌમાતાના સંરક્ષણ અને ગૌ આધારિત સંસ્કૃતિને સમર્થન આપો – ડૉ. વલ્લભભાઈ કથીરિયા
ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન, માનવીય મૂલ્યો અને ગૌમાતાની મહિમાને અસરકારક રીતે પ્રસ્તુત કરતી પ્રેરણાદાયી ફિલ્મ “ગૌદાન” હાલ ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલા મલ્ટિપ્લેક્સ અને સિનેમા હોલોમાં પ્રદર્શિત થઈ રહી છે.આ અવસરે ગૌ આધારિત અર્થવ્યવસ્થાના વિચારને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે આગળ ધપાવનાર, ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત […]













































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































