બ્રહ્માંડ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ ડેનીસ આડેસરાનો તા.25, માર્ચ, બુધવારના રોજ 44 મો જન્મદિન
રાજકોટના જાહેર જીવનન અગ્રણી, બ્રહ્માંડ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ, અન્નપૂર્ણા ગ્રુપના સ્થાપક ડેનીસ આડેસરાનો તા.25, માર્ચ, બુધવારના રોજ 44 મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ ચુસ્ત ભારતીય વિચારધારા ધરાવનાર ડેનીસ હરેશભાઈ આડેસરા વ્યવસાયે અભિષેક જવેલર્સ, શ્રીયા રીઆલ્ટીના નામે બીઝનેસ કરતા ડેનીસભાઈ ખુબ દયાળુ અને મળતાવડા સ્વભાવના છે. ડેનીસભાઈની સામાજીક કાર્યો અને ઉપલબ્ધી જોઈએ તો સને-૨૦૧૪ માં પરિવહન મંત્રીશ્રી […]



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































