કર્મભૂમિ પરથી માતૃભૂમિ માટે કામ કરતાં રહેવું જોઈએ : સી.આર. પાટીલ
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી પાટીલે હજારો લોકોને જલ બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો જળસંચય કાર્યક્રમોમાં ભાગીદારી માટે પારુલ યુનિવર્સિટી, ગારડી કોલેજ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના એમ.ઓ.યુ. રેસકોર્સમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે ચાલતી ‘જલકથા અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે કેન્દ્રીય જલ સંસાધન મંત્રી સી.આર.પાટીલે જલકથામાં ઉપસ્થિત હજારો લોકોને ‘જલ બચાવ સંકલ્પ’ લેવડાવ્યો હતો. આ તકે બોલતા કેન્દ્રીય કેબિનેટ […]









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































