કુકાવાવ તાલુકાનું કોલડા(જંગર) ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારાપાણીના જતન માટે ગ્રામ સભાનું આયોજન.
અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું કોલડા(જંગર)ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. રમેશભાઈ ધાનાણી દ્વારા જણાવેલ કે, આજે આપણે કુવા અને બોર દ્વારા પાણી ખેચવાનું કામ કરી રહયા છીએ ખરેખર જેટલું પાણી ખેચી તેના કરતા વરસાદી મીઠું પાણી વધારે જમીનમાં ઉતારવું જોઈએ આજે દરિયામાં વિશાળ જથ્થામાં ખારું પાણી […]
Continue Reading