ISRO satellite capturesMaha Kumbh 2025 site in Prayagraj

A radar imaging satellite operated by the Indian Space Research Organisation (Isro) has captured detailed images of the ongoing Maha Kumbh Mela 2025 in Prayagraj, Uttar Pradesh. The images, released by Isro, showcase the extensive infrastructure, including the layout of tent cities, roads, and numerous pontoon bridges constructed at the Sangam for the massive religious […]

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે 19 મો પરીચય મેળો. સમગ્ર ભારતભરમાંથી અંદાજે 300 લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે.

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ દર રવિવારે, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે 19 માં ‘પરીચય […]

સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર એટલે દર્દીનારાયણની સેવાનું સાચું સરનામું!.સાત મહિનામાં દવા અને સર્જીકલ સાધનો પર અપાયું કરોડો રૂપિયાનું ડિસ્કાઉન્ટ.20% થી લઈ 65% સુધી અપાય છે ડિસ્કાઉન્ટ.

સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ) ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરમાં અત્યારે રોજનું 8 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પણે કરોડો રૂપિયાની રાહત દર્દીઓને અપાઈ ચુકી છે, 20% થી લઈ 65% સુધી ડિસ્કાઉન્ટ અપાય છે, એટલે કે સદભાવના […]

સર્વહિતકારી ગાયનું પંચગવ્ય

પંચગવ્યનું નિર્માણ ગાયના દુધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર(છાણ)નાં પ્રમાણસરનાં સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. ગૌમૂત્રમાં પ્રતિ ઓક્સીકરણ (એન્ટિઓક્સીડેશન)ની ક્ષમતાને કારણે વ્યક્તિના ડીએનએ (DNA)ને નાશ પામવામાંથી બચાવી શકાય છે. દુધનો પ્રયોગ વિભિન્ન પ્રકારે ભારતીય સંસ્કૃતિમાં પુરાતન કાળથી મોટા પાયે કરવામાં આવી રહ્યો છે. ઘીનો […]

અક્ષર આરાધકને શબ્દની સ્મરણાંજલિ.લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે ભવ્ય લોકડાયરાનું આયોજન.

લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે તા. 05, ફેબ્રુઆરીના રોજ, પ્રમુખ સ્વામી ઓડીટરીયમ હોલ, આલાપ ગ્રીનસીટીની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં નાના એવા ગામ વાંકાનેરમાં સ્વ.હરીસંગભાઈ તથા દોલતબાના કુખે જન્મેલ જીતુદાન ગઢવીનો જન્મ થયેલ, નાનપણથી જ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં […]

हिंदू स्पिरिचुअल एंड सर्विस फेयर (HSSF): आध्यात्मिकता, सेवा और भारतीय संस्कृति का संगम | अहमदाबाद में 23 से 26 जनवरी 2025 आयोजित हिंदू स्पिरिचुअल एंड सर्विस फेयर मे GCCI भाग लेंगा

अहमदाबाद में 23 से 26 जनवरी 2025 तक गुजरात यूनिवर्सिटी ग्राउंड पर आयोजित होने वाले हिंदू स्पिरिचुअल एंड सर्विस फेयर (HSSF) में भारतीय संस्कृति, आध्यात्मिकता और सेवा की उत्कृष्टता को प्रदर्शित किया जाएगा। यह मेला, भारतीय परंपराओं और मूल्यों को समझने और सामाजिक कल्याण के प्रयासों को उजागर करने का एक अद्भुत मंच है।ग्लोबल कॉन्फेडरेशन […]

હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર (HSSF): આધ્યાત્મિકતા, સેવા અને ભારતીય સંસ્કૃતિનો મિલાપ : ડો. વલ્લભભાઈ કથીરિયા.ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) HSSFમાં ભાગ લેશે

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 23 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજિત હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર (HSSF)માં ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી રજૂ કરવામાં આવશે. આ મેળો ભારતીય પરંપરાઓ અને મૂલ્યોને સમજવા તેમજ સમાજકલ્યાણ માટેની પ્રવૃત્તિઓને ઊજાગર કરવા માટે એક અનોખું મંચ પુરુ પાડે છે તેમ GCCI ના સ્થાપક ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું […]

वीरदादा जसराज की पुण्यतिथि: गौभक्ति की अनुपम कथा

भारत भूमि पर गौ माता के लिए अपने प्राणों की आहुति देने वाले अनेक वीरों को वंदन। 22 जनवरी का दिन दादा जसराज का महाप्रयाण दिवस है। प्रचंड प्रभावशाली वीर योद्धा महापुरुष दादा जसराज ने 22-01-1058 को गौ रक्षा के लिए शहादत दी। इस दिन को लोहाणा (लोहराणा) समाज द्वारा आशीर्वाद दिवस और सामूहिक प्रसाद-भोजन […]

23 જાન્યુઆરી, “નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી”

નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897નાં રોજ ઓરિસ્સાનાં કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરનાં પ્રખ્યાત વકીલ હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ 14 સંતાનો હતાં, જેમા 6 છોકરીઓ અને 8 છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમાં પુત્ર […]

22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

શોર્યભૂમિ મનાતી એવી ભારત ભૂમિ પર અવતરિત શુરવીર યોધ્ધા સુર્યવંશનાં વંશજ લોહરાણા કુળમા જન્મેલા લોહરગઢનાં મહારાણા વીરદાદા જશરાજનો 22 જાન્યુઆરીનાં રોજ શોર્ય દિન છે. દાદા જશરાજનો જન્મ લોહર કોટમાં થયો હતો. લોહ એટલે લોખંડ જેવા મજબુત. લોહરાણાઓ કે જેમણે ત્રણસો વર્ષ પર્યન્ત ભારત દેશની ચોકીદારી કરી. શુરવીરતા, સમર્પણ, કરુણા અને કોઇના દુ:ખમાં ભાગ લેવો એ […]