ગૌમાતા અંગે ભગવાનો—મહાનુભાવોના અવતરણો

Blog
  1. માતા–પિતા, ભાઈ–બહેન જેમ આપણા કુટુંબીજનો છે તેમ ગાય પણ આપણાં કુટુંબની જ સભ્ય અને મિત્ર છે. –ભગવાન બુધ્ધ
  2. ગૌવંશની હત્યા એ માનવ હત્યા જેટલું જ પાપ છે. – ઈસુ ખ્રિસ્ત
  3. ગાય ભારતના વિકાસ અને પ્રગતિના મૂળમાં છે. – મહાત્મા ગાંધી
    1. હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે. – આચાર્ય વિનોબા ભાવે
  4. ગાય ધર્મ, અર્થ, કામ અને મોક્ષદાયિની હોવાથી કામધેનુ છે. – મહર્ષિ અરવિંદ
  5. જો આપણે ગાયની રક્ષા કરીશું તો ગાય આપણી રક્ષા કરશે. – પં.મદનમોહન સાવલીયા
  6. જયાં સુધી ગૌહત્યા બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ રાષ્ટ્ર કે ધર્મ કદી પણ સફળ નહીં થાય. —દેવર્ષિ બાબા
  7. ગાય ભારતની આધ્યાત્મિક દિવ્યતાનું પ્રતિક છે.
    -મિતલ ખેતાણી (મો : ૯૮૨૪૨ ૨૧૯૯૯)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *