અમદાવાદમાં ઘર દીઠ બે કાપડનીથેલી આપવા ૧૧ કરોડ ખર્ચ કરાશે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા
અમદાવાદ,સોમવાર રૂપિયા ૧૧.૮૧ કરોડના ખર્ચથી ખરીદીને આપવા મટીરીયલ મેનેજમેન્ટ કમિટીમાં અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.કોટન અને પોલીએસ્ટરની પ્રતિ થેલી રૂપિયા ૩૫થી ૩૭ની રકમથી ખરીદવામાં આવશે. કોટન-પોલીએસ્ટરની પ્રતિ થેલી રૂપિયા ૩૫થી ૩૭ ચૂકવી ખરીદી કરાશે કેન્દ્ર સરકાર દ્વારા ૩૧ ડિસેમ્બર- | આવતા તમામ દ્વારા રજૂ કરવામાં આવેલા ૨૦૨૨થી ૧૨૦ માઈક્રોનથી ઓછી સેમ્પલ અટીરા ટેક્ષ્ટાઈલ ખાતે લેબોરેટરી જાડાઈના પ્લાસ્ટિકની થેલીઆ સહીત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને બંધ ક૨વા અમદાવાદમાં સોળ લાખ મિલકતના હીસાબથી ઘર દીઠબે કાપડની થેલી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા ટેન્ડર કરવામાં આવ્યુ હતુ.ટેન્ડરમાં કુલ આઠ બીડર દ્વારા ઓફર કરવામાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.આ પૈકીલોએસ્ટ આવેલા ચાર બીડરને કોટન- પોલીએસ્ટરની થેલી આપવા માટે રેટ કોન્ટ્રાકટ પધ્ધતિથી વર્ક ઓર્ડર આપવા માટે કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવીછે. ટેન્ડરની શરત મુજબ થેલીઓની સંખ્યામાં વધારો થશે તો એજન્સીઓ પાસેથી વધારાનો જથ્થો ખરીદ કરવામા આવશે.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































