#Blog

રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની સેવા બકસરમાં

રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની સેવા બકસરમાં 29,000થી વધુ નિઃશુલ્ક ઓપરેશન્સ

રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા બિહારની ગરીબ તથા આંખના મોતિયાના દર્દથી પીડાતા લોકો માટે તા.૧૫-૧૨-૨૫થી તા.૩૧-૩-૨૬ નેત્રયજ્ઞ મહાશિબિરનું આયોજનકરવામાં આવેલ હતું.આનેત્રયજ્ઞમહાશિબિરમાં બકસર (બિહાર) તથા આજુબાજુમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના બાળકોથી લઈને મોટા વૃધ્ધ દર્દી ભગવાનના ૨૯૩૨૦ઓપરેશનકરીનેતેઓનેઆંખોનીદિવ્યગુરૂવૃષ્ટિટ રૂપી રોશની આપી હતી.. બકસર (બિહાર)માં મોતિયાથી પીડાતા ગરીબ, નિરાધાર, વૃધ્ધ તથા બાળકોના એક પણ પૈસા કે રૂપિયા લીધા વિના મફત ઓપરેશન કરવામાં આવ્યા. ગરીબ બાળકો, વૃધ્ધ દર્દી ભગવાનની સેવા નિઃશુલ્ક થાય અને આંખોની રોશની નિઃશુલ્ક મળે એ માટે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલદ્વારા એકપણપૈસાકેરૂપિયાલીધાવિનાબકસર (બિહાર)માં નિઃશુલ્ક નેત્રયજ્ઞ મહાશિબિરનું આયોજન કરીને તેમના મફત ઓપરેશન કરવામાં આવ્યા હતા. દર્દીભગવાનનેઆધૂનિકફેકૉમશીનથીટાંકાવગરનાસૉફ્ટ ફોલ્ડેબલ નેત્રમણી સાથે મફત ઓપરેશન તથા રહેવા, ચા, નાસ્તો, શુધ્ધઘીનો શીરો,ગરમ ભોજન, એક એક ધાબળો, એક સાડી, બે કિલો ચોખા, એક કિલો ઘઉંનો લોટ, અડધો કિલોમીઠી ગુંદી, દવા, ટીપા, કાળા ચશ્મા તથા દક્ષિણારૂપે દરેક દર્દી ભગવાનને રૂા.૧૦૦ રોકડા અને ઓપરેશન બાદ પાવરવાળા ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *