ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અને પટેલ સેવાસમાજ (ફીલ્ડમાર્શલ)ના ટ્રસ્ટી દિનેશભાઈ અમૃતિયાનો તા. ૨૦નાં રોજ જન્મ દિવસ

જન્મ દિવસના દિવસે અનેકવિધ હોદ્દેદારો અને મહાનુભાવો દ્વારા અભિનંદન ની વર્ષા
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય દિનેશભાઈ અમૃતિયાનો તા. ૨૦ નાં રોજ જન્મદિવસ છે. મૂળ ઉપલેટાના અને ઘણા વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જાહેર જીવનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થકી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલા સૌરાષ્ટ્રના જાણીતા અને પેરેડાઈઝ હોલના માલિક દિનેશભાઈ અમૃતિયાનો તા. ૨૦ નાં રોજ 69 મો જન્મદિવસ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતની અને સેવાકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક, મેડિકલ અને જ્ઞાતિ સંસ્થાઓ સાથે તન-મન-ધનથી સંકળાયેલા દિનેશભાઈ સમગ્ર ભારતના અને વૈશ્વિક સ્તરે જાહેર જીવનનાં આગેવાનો સાથે નિકટનો ઘરોબો ધરાવે છે. ત્રણ વર્ષ પૂર્વે તેમની ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. દિનેશભાઇ તેમનો 68મો જન્મદિન પરિવારજનો- શુભેચ્છકો સાથે ઉજવી રહ્યા છે ત્યારે જાહેર જીવનનાં શ્રેષ્ઠિઓ,સંતો,મહંતો,જ્ઞાતિના આગેવાનો સહિતનાં સૌએ તેમને ખુબ શુભેચ્છાઓ પાઠવી છે. ભારત સરકારના કેબીનેટ મંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ભારત સરકાર ના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા,ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ના ઉપાધ્યાક્ષ ગોરધનભાઈ ઝડફીયા,ભરતભાઈ બોધરા,ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પટેલ સમાજના આગેવાન અરવીંદભાઈ પટેલ (ફીલ્ડ માર્શલ ગ્રુપ), સિદસર ઉમિયાધામ પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, પૂર્વ કેબિનેટ મંત્રીઓ નરેશભાઇ પટેલ, જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, મનસુખભાઇ ખાચરીયા, પટેલ સમાજ આગેવાન નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મિતલ ખેતાણી સહિતના અનેકો શ્રેષ્ઠીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. દિનેશભાઇ અમૃતિયા(મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૨૮૫૪૮
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































