આપણું નુકસાન શરુ ક્યારે થયું હતું ?
- આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે હરિત ક્રાંતિનાં નામ પર સમગ્ર દેશમાં રાસાયણિક ખેતીની શરૂઆત થઈ અને આપણા પૌષ્ટિક વર્ધક અને શુદ્ધ ભોજનને વિષયુક્ત કરવામાં આવ્યું.
- આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે દેશમાં પહેલી વખત જર્સી ગાય લાવવામાં આવી અને સૌ એ દેશી ગાયનું દૂધ પીવાને બદલે જર્સી ગાયનું વિષયુક્ત દૂધ પીવાનું શરૂ કર્યું.
3. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે ભારતીયોએ દૂધ, દહીં, માખણ, ઘી છોડીને દારૂ પીવાનું શરૂ કર્યું.
4. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે દેશ વાસીઓએ શેરડીનો રસ અને લીંબુ પાણી છોડીને પેપ્સી, કોકા
કોલા પીવાનું શરૂ કર્યું જેમાં 12 પ્રકારના કેમિકલ્સ હોય છે જે કેન્સર, ટીબી અને હાર્ટ એટેકેનું કારણ બને છે.
5. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે દેશવાસીઓએ ઘાણીનું શુદ્ધ દેશી તેલ ખાવાનું છોડીને રિફાઈન ઓઇલ
લાવવાનું શરૂ કર્યું અને તે હાર્ટ એટેકનું કારણ બને છે.
6. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે દેશવાસીઓએ કોકેન, સિગારેટ, ગુટકા, ઈન્જેડ્રગ્સ, ચરસ જેવા નશીલા
પદાર્થો લેવાનું શરૂ કર્યું જેનાથી કેન્સર વધી રહ્યું છે.
7. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે 84 હજાર નકલી દવાઓનું વ્યાપાર શરૂ થયું અને નકલી દવાઓથી
લોકો મૃત્યુ પામી રહ્યા છે, આયુર્વેદ, નેચરોપથીને તો આપણે ભૂલી જ ગયા છીએ.
8. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે દેશવાસીઓએ 56 જાતનાં પકવાન છોડીને પીઝા, બર્ગર જેવા જંક ફૂડ
ખાવાનું શરૂ કર્યું જે વિવિધ બીમારીઓનું કારણ બને છે.
9. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે નિશ્ચિત અને સ્વસ્થ દિનચર્યા છોડીને પોતાની રીતે જ ગમે તેમ દિવસ
વિતાવવાનું શરૂ કર્યું.
10. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે લોકોનાં ઘરોમાં એલ્યુમિનિયમનાં વાસણ, પ્રેશર કુકર, ફ્રીજ વગેરે ઘરમાં
આવવાનું શરૂ થયું.
11. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે આપણે પુરાતન ભારતીય જીવનશૈલી છોડીને વિદેશી જીવનશૈલી
અપનાવવાની શરૂ કરી.
12. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે લોકોએ સ્વસ્થ રહેવાનું વિજ્ઞાન છોડી દીધું અને પોતાના શરીરને
સ્વાસ્થનાં સિદ્ધાંતોથી વિપરીત આચરણ કરવાનું શરૂ કર્યું.
14. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે આપણી સંસ્કૃતિને ન તો આપણે જાણ્યું ન તો આપણા બાળકોને
જણાવ્યું.
આવો આજે આપણે સૌ આપણા પૂર્વજોની જેમ જ સંયમિત અને અનુશાસિત જીવનનો આનંદ લેવાની શરૂઆત કરીએ.
– મિત્તલ ખેતાણી (મો. 98242 21999)