#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી, આહીર સમાજના અગ્રણી અને જય મુરલીધર ડેવલોપર્સના વિરાભાઈ હુંબલ નો તારીખ ૧૬ ને આઠમના દિવસે જન્મદિવસ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને જય મુરલીધર ફાર્મવાળા વિરાભાઈ હુંબલ દ્વારા અનેક સંસ્થાઓને તાકાત મળે અને સામાજિક પ્રવૃત્તિમાં વેગ મળે તેવી હમેશા તન-મન-અને ધનથી જોડાયેલા રહે છે. ખાસ તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૃષ્ટિ પરના દરેક જીવ જેવાકે પશુ-પક્ષી,જીવ-જંતુ અને માનવ જાતના રક્ષણ માટે અને ખેડૂત તેમજ દેશની આર્થિક સમૃદ્ધી વધારવા માટે અમૃત સમાન વરસાદી શુધ્ધ પાણી ના જતન માટે ચેકડેમ ઊંડા,ઊંચા તેમજ રિપેરિંગ કરવા તેમજ બોર, કુવા રિચાર્જ કરવા માટે હમેશા માટે હુંબલ પરિવાર સંપૂર્ણરીતે જોડાયેલ રહે છે.

            આપનું જીવન ખુશીઓથી ભરેલું રહે, આપનું સ્વાસ્થ્ય સદાય સારું રહે અને આપ જીવનમાં સફળતાના નવા શિખરો સર કરો એવી સૌની શુભકામનાઓ છે. આપનું આ નવું વર્ષ નવી તકો, પ્રેમ અને આનંદ સાથે આવી રહે – એવી કુદરત પાસે પ્રાર્થના.આપ જે રીતે હંમેશા બધા સાથે ખંભે ખંભા મિલાવીને સહાયક રહો છો, એ રીતે જીવન આપણે ઘણું બધું અનેક ગણું આપે.

સમાજના અનેક ઉદ્યોગપતિઓ, સમાજશ્રેષ્ઠીઓ અને સંસ્થાઓ દ્વારા મો.૯૮૭૯૫૯૫૬૨૪ જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *