#Blog

ઘર પાસે 10 વૃક્ષ હોય તો, જીવન સાત વર્ષ વધી શકે છે

એક સામાન્ય વૃક્ષ એક વર્ષમાં 20 કિલો ધૂળ શોષે છે. દર વર્ષે આશરે 700 કિલો ઓક્સિજનનું ઉત્સર્જન થાય છે અને 20 ટન કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. ગરમીમાં એક વૃક્ષથી સરેરાશ 4 ડિગ્રી સુધી તાપમાન ઘટે છે. 80 કિલો પારો લીથીયમ લેડ વગેરે ઝેરી ધાતુના મિશ્રણને શોષવાની ક્ષમતા આ વૃક્ષોમાં હોય છે વર્ષે આશરે 1 લાખ ચોરસ મીટર દુષિત હવા ફિલ્ટર કરે છે પાસે વૃક્ષ એકોસ્ટિક વોલની જેમ કામ કરે છે એટલે ઘોંઘાટ-ધ્વનિ શોષે છે તો ચાલો મિત્રો વૃક્ષનું મહત્વ જાણીને આપણે સૌ આપણી આસપાસ વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *