સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ( મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ) નાં તા. 16 ઓગષ્ટને, શનીવારના રોજ 43 મો જન્મદિન

જય મુરલીધર ડેવલોપર્સ, મુરલીધર ફાર્મ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા સહયોગ ફાઉન્ડેશન—ઘંટેશ્વરનાં પ્રમુખ, આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલ (મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ) નો તા. 16 ઓગષ્ટને, શનીવારના રોજ 43 મો જન્મદિવસ. ‘ચેરીટી બીગીન્સ ફોમ હોમ’ નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની ઉજવણી સેવાકીય કાર્યક્રમોથી કરે છે. વિરાભાઈ હુંબલ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપનાં રાજકોટનાં અધ્યક્ષ તરીકે ફરજ નિભાવે છે. ઉપરાંતમાં એનિમલ હેલ્પલાઈન, સદભાવના વૃદ્ધાશ્રમ, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડાઈને સેવાકીય કાર્યો કરી રહ્યા છે. વીરાભાઈ હુંબલને જન્મદિવસ શુભેચ્છા પાઠવવા માટે મો.નં. 98795 95624