ગુરુપૂર્ણિમા… ચાતુર્માસની વધામણી…

ચાતુર્માસમાં શું કરવું?
પરમાત્માનો પરિચય
નિર્ગથ-સંતનો પરિચય
સજ્જનોનો પરિચય
શાસ્ત્રનો પરિચય
તપ કેવા પ્રકારનું કરવું?
No Expectations – ઈચ્છા વગરનો તપ
તપમાં ન હોય આશંસાની ચાહ
તપમાં ન હોય ઈચ્છા કે થાય વાહ વાહ.
No Proud – અભિમાન વગરનું તપ કરવું.
જિસ તપ મેં ન હો ઈચ્છા યા મૂર્ચ્છા,
કેવલ વો એક હી તપ સચ્ચા.
ભવકટ્ટી કરાવે, ભાવશુદ્ધિ કરાવે,
કર્મરહિત બનાવે તેવું તપ કરવું.
જીવન જીવવાની જડીબુટ્ટી
પરિસ્થિતિ એવી ના થવા દો કે
તમે સાવ હિંમત હારી જાઓ.
પરંતુ હિંમત એવી રાખો કે
પરિસ્થિતિ તમારી સામે હારી જાય !
પરિવારમાં કેમ જીવવું ?
ગ્રુપમાં Family હોય તો આનંદ આવે પણ
Familyમાં ગ્રુપ થાય તો તક્લીફ થાય !
તમારા બાળકોને શ્રીમંત બનાવવા કરતાં
સંસ્કારી બનાવવાનો પ્રયત્ન કરો.
સંપત્તિનો વારસો સુખી બનાવશે એવી
કોઈ ગેરંટી નથી, પરંતુ સંસ્કારનો વારસો
જરૂર સુખી બનાવી શકશે.
मन की सोच सुंदर हो तो
सारा संसार सुंदर लगता है ।
જીવન કેવું જીવવું ?
૧. Without Fear – ડર્યા વગર
૨. Without Fault – ભૂલ વગર
- Without Favour – પક્ષપાત વગર
આત્માનંદી બનવા શું કરવું ?
સત્ ની સ્વીકૃતિ.
સત્ ની સ્મૃતિ.
સત્ ની સંગતિ.
જિંદગી મેં મુશ્કિલોં કા આના Part of Life હૈ I
ઔર ઉનમેં સે હંસકર બહાર આના Art of Life હૈ ।
સમતાભાવને લાવવા શું કરવું ?
૧. Peaceful Mind
૨. Thankful Heart
- Respectful Hand
કરુણાભાવને સાર્થક કરવા શું કરવું ?
૧. Provide Safety – સુરક્ષા પૂરી પાડવી.
૨. Provide Service – સેવા કરવી.
- Provide Stability – સ્થિરતા આપવી.
શાંતિ મેળવવા શું કરવું ?
આપણે O.T.માં નથી જવું.
O.T.એટલે Over Thinking થી
Operation Theater.
ઊટી જવાથી શાંતિ નહિ મળે પણ
O.T. છોડવાથી શાંતિ મળશે.
“પોતાની પાસે કામ લેવું હોય તો
મગજનો ઉપયોગ કરો.
બીજા પાસે કામ લેવુંહોય તો
હૃદયનો ઉપયોગ કરો.”
“દૂધ જલતા હૈ પાની જલને કે બાદ
આદમી રોતા હૈ વક્ત નીકલને કે બાદ”
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































