પાંજરાપોળમાં ગાયોનો નિભાવ ખર્ચ વધારવા મુક્તાનંદબાપુની રજુઆત

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં અપાતો નિભાવ ખર્ચ ઓછો હોવાથી મુખ્યમંત્રી સમક્ષ કરી ચર્ચા-વિચારણાં
ગાંધીનગર ખાતે સ્વર્ણિયમ ખાતે અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ ને અગ્નિ અખાડાના સભા પતિ ચાપરડા સુરેવધામ મહંત મુક્તાનંદ બાપુ તથા રાજ્યના મુખ્યમંત્રીએ મિટિંગ યોજેલ હતી. જેમાં ખાસ સનાતન ધર્મ પર થતી ટિપ્પણી તથા પાંજરાપોળ તથા ગૌશાળામાં ગાયોના નિભાવ માટેસરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીમાં વધારો કરવા અંગેની રજુવાત કરેલ અન્યો રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં ગુજરાતમાં ગાયોના નિભાવમાં આપવામાં આવતી સહાય ખૂબ ઓછી હોય જે વધારવા મહંતએ ભારપૂર્વક રજુઆત કરેલ છે. ક્યારેય દેખાતા નથી ક્યારેય આ રીતે અગાવના મુખ્યમંત્રી કે મંત્રીને મળવા આવતા નથી આજે અચાનક મુકતાનંદ બાપુ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની મુલાકાત આવ્યા હોય મુખ્યમંત્રીને મળી ત્યાર બાદ તુરંત રાત્રીના ગાંધીનગર સચિવાલય નજીક પેથાપુર કૈલાશ ધામ ખાતે જગત ગુરુ શંકરાચાર્ય તથા કેશવાનંદજી સાથે પણ મિટિંગ યોજેલ હમણાં જ ગત પખવાડિયા પહેલા અચાનક ભારત સરકારના ગૃહ મંત્રી અમિત શાહ પણ ચાપરડા આવી અમુક ઉદ્ઘાટન રેલને મુક્તાનંદજી બાપુને મળી મિટિંગ કરી ગયેલ જે તમામ પાસા જોતા ઈકબાબતે સરકારને સાધુ–સંતો બાબતે મિટિંગો લોકોનું ધ્યાન ખેંચી રહી છે.