ગાયમાતાને “રાષ્ટ્રમાતા” ઘોષિત કરવા રજૂઆત કરાઈ

દિલ્હી ખાતે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી, પરેશ શાહ દ્વારા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ જીવદયા પ્રેમી દિનેશ શર્માજી સાથે મીટીંગ ગાયમાતાને  “રાષ્ટ્રમાતા” ઘોષિત કરવા રજૂઆત કરાઈ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી, પરેશ શાહ દ્વારા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના […]

ખેડૂતોના  શક્તિ કરણ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વેગ આપતા એગ્રીવડ એક્સપો માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન થાઈ તેના માટે  સ્ટોલ દ્વારા અને તારીખ : 21 શનિવારે 11 થી 1 વાગ્યા સુધી સેમીનારનું આયોજન કરેલ છે.

 રાજકોટ ખાતે  શાસ્ત્રી મેદાનમાં  તારીખ 20 ,21 ,22 ડિસેમ્બર ના રોજ ભારતનું સૌથી મોટો કૃષિ એગ્રી વર્ડ એક્સપો નું આયોજન ખેડૂતોને સશક્ત બનાવી ગ્રામીણ તેમજ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 400 થી વધુ કંપનીઓ દ્વારા કૃષિ ને લગતી નવીન ટેકનોલોજી અને સાધનોનું પ્રદર્શન કૃષિ સંલગ્ન ના આદાન-પ્રદાન અને કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાથે નેટવર્કિંગ માટેનું વિશિષ્ટ પ્લેટફોર્મ દ્વારા […]

વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે યોજાયેલી ‘માનસ સદભાવના” વૈશ્વીક ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની નિઃશુલ્ક સેવા આપનાર ડ્રીમ સ્ટુડીયોના નિલેશભાઈ જોષી રામકથામાં

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા વૈશ્વીક સંત પ.પૂ. મોરારીબાપુની ‘માનસ સદભાવના’ વૈશ્વિક રામકથામાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ડ્રોન શુટ, રીલ્સ વિગેરેની કથાના નવ દિવસ દરમ્યાન નિઃશુલ્ક સેવા પુરી પાડનાર દેશ—વિદેશમાં ખ્યાતીપ્રાપ્ત ડ્રીમ સ્ટુડીયોના નિલેશભાઈ જોષી. કલાદૃષ્ટિથી ભરપુર, કેમેરાના સેવાભાવી કલાકાર નીલેશભાઈ જોષી જણાવે છે કે, સદભાવના વૃધ્ધાશ્રમ જે કંઈ કાર્ય કરે છે તેમાં થોડો સહભાગી બનું એવી મારી ઈચ્છા હતી. કથા દરમ્યાન જે કોઈ દાતાઓ આવે […]