1 ઓક્ટોબર, “વિશ્વ શાકાહાર દિવસ”   

1 ઓક્ટોબરે, “વિશ્વ શાકાહાર દિવસ” મનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા ગેરમાર્ગે દોરાયેલા લોકો પણ જોડાયા છે. ભારત દેશમાં તો પશુ-પક્ષી-પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે […]

1 ઓક્ટોબર, “ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ”

દર વર્ષે 1 ઓક્ટોબરનાં રોજ “રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રક્તદાન અંગે જાગૃત કરવાનો છે. લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરશે તો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે, જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્લડ મળી શકે. રક્તદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે. દેશ-દુનિયામાં કેટલાય લોકો દરરોજ લોહીની ઉણપથી મૃત્યુ […]

2 ઓકટોબર, ગાંધી જયંતી અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

     અહિંસા કા લે અસ્ત્ર,      તુને અપના દેશ બચાયા. વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર, 1869નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા પરંતુ એ વર્ષે પિતા શ્રી કરમચંદ ગાંધીની બદલી થતાં […]

1 ઓક્ટોબર, વિશ્વ વૃદ્ધ દિવસ

એક ઊંડો નિસાસો નાખી હું ઘડપણથી ગભરાયો છુ. દર વર્ષે 1 ઓક્ટોબર “વિશ્વ વૃદ્ધ દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે સમાજમાં રહેતા વરિષ્ઠ નાગરિકોનો મહત્વ સમજાવવામાં માટે ઘડવામાં આવ્યો છે. ખાસ કરીને આ દિવસનું મહત્વ વૃદ્ધ લોકોને જે કોઈ પ્રકારની તકલીફો થતી હોય છે તે દર્શાવવા માટે અને તેનાં ઉકેલનો પ્રયત્ન કરવા માટેનો […]

આચાર્ય લોકેશજી વોશિંગ્ટનમાં આયોજિત વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવને સંબોધશે.

અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ વોશિંગ્ટનમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવને સંબોધશે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના કેપિટોલ હિલ વિસ્તારમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન આયોજિત ત્રણ દિવસીય વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લેવા માટે સો કરતાં વધુ દેશોમાંથી પાંચ […]

29 સપ્ટેમ્બર, “વર્લ્ડ હાર્ટ ડે”

દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે. હૃદયનાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત સૌથી પહેલા વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે “વિશ્વ હ્રદય દિવસ” સપ્ટેમ્બર મહિનાનાં છેલ્લા રવિવારે મનાવવામાં આવશે પરંતુ વર્ષ […]

બાયોગેસ પ્લાન્ટમાંથી મેળવો, ગેસ, ખાતર અને બનાવો ગોબર સ્ટિક, બાયોગેસ પ્લાન્ટ

પશુપાલન સાથે જોડાયેલ ખેડૂત પરિવારો માટે તો બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદરૂપ નીવડી શકે છે. આજે દેશનાં ઘણાં ગામડાંમાં સામુદાયિક કે વ્યક્તિગત રૂપે બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગોબર ગેસ પ્લાન્ટ કરાવવાથી ઉકરડાની દુર્ગંધથી તો છૂટકારો મળે જ છે, સાથે-સાથે મહિલાઓનો સમય પણ બચે છે. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા ગેસના કારણે ચૂલાના ધૂમાડાથી છૂટકારો મળે છે […]

સદભાવના વૃદ્ધાશ્રમને નિ:સંતાન, નિરાધાર માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી […]

26 સપ્ટેમ્બર, “વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ”

જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ, જમીન અને જનાવર પર્યાપ્ત માત્રામાં હોય. આપણો દેશ નદીઓ, જંગલ અને […]

આચાર્ય લોકેશજીએ દિલ્હીમાં શ્રી ગણેશ મહોત્સવને સંબોધિત કર્યું

દિલ્હીના ગણેશ સેવા મંડળ દ્વારા આયોજિત મુખ્ય ગણેશ મહોત્સવ પ્રસંગે વિશ્વ શાંતિ દૂત જૈન આચાર્ય લોકેશજી અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે એકસાથે સંબોધન કર્યું હતું. આ સમારોહમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીએ ગણેશ ઉત્સવને સંબોધતા જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિને નષ્ટ […]