26 નવેમ્બર, “રાષ્ટ્રીય બંધારણ દિવસ”

દર વર્ષે 26 નવેમ્બરે, “રાષ્ટ્રીય બંધારણ દિવસ” ઉજવવામાં આવે છે તે પાછળનું કારણ એમ છે કે 26 નવેમ્બર, 1949નાં રોજ ભારતનું બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યુ હતું. તેથી આ દિવસને ‘રાષ્ટ્રીય કાયદા દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય બંધારણનો ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર સામ્યવાદી, બિનસાંપ્રદાયિક સ્વાયત્ત અને […]

25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીયમીટ લેસડે”

દર વર્ષે 25 નવેમ્બરે કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણીજીવમાત્રાના સેવક સાધુ ટી.એલ. વાસવાણીજીનાં જન્મદિવસે “આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે” ઉજવવામાં આવે છે. સાધુ વાસવાણીજીનું સંપૂર્ણ જીવન સમાજ સેવા થકી પ્રભુ સેવાનાં કાર્યોમાં જ પસાર થયું હતું. 1993માં હૈદરાબાદમાં કન્યાઓ માટે સેન્ટ મીરા સ્કુલની સ્થાપના કરી તેઓએ કન્યા કેળવણી (શિક્ષણ) પર ભાર મુક્યો, […]

સર્વહિતકારી દેશી ગાયનું પંચગવ્ય

પંચગવ્યનું નિર્માણ ગાયનાં દૂધ, દહીં, ઘી, ગૌ મૂત્ર અને છાણનાં પ્રમાણસરના સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. ગાયનાં છાણનું મહત્ત્વ સ્કીન ડીસીઝની સારવાર માટે ખૂબ જ છે. ગંભીર ચામડીનાં રોગોનાં ઉપચારમાં તે ખૂબ જ ઉપયોગી છે. ગાયનાં દહીં તેમજ ઘીમાં રહેલાં વિવિધ પોષકદ્રવ્યો રહેલા છે. […]

બિઝનેસ વર્લ્ડ દ્વારા આયોજિત કોન્ક્લેવમાં જૈનાચાર્ય લોકેશજી આંતરિક શાંતિ માટેના ઉપાયોની ચર્ચા કરશે

‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નાં સ્થાપક જૈનાચાર્ય લોકેશજી 24 નવેમ્બરનાં રોજ વ્યક્તિઓને સ્વ-શોધ અને આધ્યાત્મિક વિકાસની ઊંડી યાત્રા પર માર્ગદર્શન આપવા માટે સમર્પિત બિઝનેસ વર્લ્ડ દ્વારા આયોજિત આધ્યાત્મિક સંમેલન ‘એમ્બ્રેસિંગ ઇનર હાર્મની’ને સંબોધિત કરશે. પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનની શોધ કરીને, ઇવેન્ટનાં પ્રતિભાગીઓ આંતરિક શાંતિ વિકસાવવા અને વધુ સુમેળભર્યું જીવન જીવવા માટે સમજ અને સાધનો મેળવશે. જીવનના […]

18 નવેમ્બર, “નેચરોપથી ડે”

નેચરોપેથી એ પ્રાચીન ભારતની ચિકિત્સા પદ્ધતિ છે. જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં મુખ્યત્વે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવે છે. નેચરોપથી એ પંચતત્વ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીની મદદથી નિસર્ગોપચારનાં માધ્યમથી શરીરમાંથી વિજાતીય દ્રવ્યોને બહાર કાઢવાની પ્રક્રિયા છે. નિસર્ગોપચાર કેન્દ્રમાં, શરીરમાંથી દૂષિત તત્વો, વિષતત્વો, […]

13 નવેમ્બર, “વિશ્વ દયા દિવસ”

તુલસીદાસ કહે, દયા નવ છોડીયે જબ તક હૈ ઘટ મેં પ્રાણ. વિશ્વભરમાં, 13 નવેમ્બરને “વિશ્વ દયા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કોઈની પ્રત્યે દયા બતાવવા અને કોઈને તેમના કામથી ખુશ કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે, 20 વર્ષ પહેલાં, જાપાનીઝ ‘વર્લ્ડ મૂવમેન્ટ’ને સમર્પિત કોન્ફરન્સ જાપાનનાં શહેર ટોક્યોમાં યોજાઈ હતી. તે સમયે, પેસિફિક […]

11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ” 

ભારત દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”ની ઉજવણી ભારતનાં પ્રથમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિની ઉજવણી માટે કરે છે. મૌલાના આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888નાં રોજ થયો હતો. આઝાદી પછી 1952માં મૌલાના આઝાદ ઉત્તર પ્રદેશનાં  રામપુર જિલ્લામાંથી સાંસદ તરીકે ચૂંટાયા અને ભારતનાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા. આઈઆઈટી ખડગપુરની પ્રથમ ભારતીય […]

જેના ઘેર તુલસીને ગાય તેને ઘેર વૈદ્ય ન જાય

કામધેનું એટલે ઈચ્છા પૂરી કરનારી ગાયમાતા. કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય. કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલાં ચૌદ રત્નમાંનું એક રત્ન છે, જેનામાં કલ્પવૃક્ષની જેમ યાચકની સર્વ ઈચ્છા પૂરી કરવાની શક્તિ હતી. જેમ દેવોમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેમ ગાયમાં કામધેનું શ્રેષ્ઠ છે. કામધેનું ગાયની પુત્રી નંદિની પણ તેની માફક વરદાયિની છે. પુરાણો […]

ઉત્તર પ્રદેશમાં ગૌ સંવર્ધન માટે મળતી સબસીડીની રકમ રૂ. 30 ને બદલે રૂ. 50 કરાઈ.

યુપી સરકારે પશુપાલકોની જાળવણી માટે આપવામાં આવતી રકમમાં વધારો કર્યો છે. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે ઢોરઢાંખર પર લમ્પી વાયરસની ખરાબ અસર જોવા મળી છે. ચેપને કારણે ઘણા રાજ્યોમાં પશુધનને વ્યાપક નુકસાન થયું છે.  નિરાધાર પશુઓ અને ગાયોની સેવા કરતા તમામ પરિવારોને ગાયોની જાળવણી માટે દરરોજ રૂ. 30 પ્રતિ ગાયના દરે ખોરાક આપવામાં […]

પંચગવ્ય ડોક્ટર્સ એસોસિએશન અને પંચગવ્ય વિદ્યાપીઠ – કાંચીપુરમ દ્વારા 11 મી પંચગવ્ય કોન્ફરન્સનું આયોજન

પંચગવ્ય ડોક્ટર્સ એસોસિએશન અને પંચગવ્ય વિદ્યાપીઠ – કાંચીપુરમ દ્વારા 11 મી પંચગવ્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. પંચગવ્ય વિદ્યાપીઠ એ ભારતીય તબીબી પ્રણાલીને ભારતમાં પુનઃસ્થાપિત કરવા માટેની એક શૈક્ષણિક ચળવળ છે.  પંચગવ્ય વિદ્યાપીઠનાં પ્રયાસોને કારણે ખોવાયેલ “નાડી અને નાભિ વિજ્ઞાન” ફરી જીવંત થઈ રહ્યું છે. પંચગવ્ય વિદ્યાપીઠનો હેતુ છે કે ગાયોના સંવર્ધનથી યુવા પેઢીના મનમાં […]

  • 1
  • 2