ગોંડલના મોટી ખીલોરી ગામે ચેકડેમ ઊંડું બનાવવાનું કાર્ય પુરજોશમાં

જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ કદમ : ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો હિટાચી મશીનથી સહયોગ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે જન ભાગીદારીથી જળસંચયની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ માંડવામાં આવ્યું છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ રિચાર્જ દ્વારા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની પાણીની સમસ્યા હલ કરવાના ઉદ્દેશથી મોટી ખીલોરી ગામે આવેલ ચેકડેમ ઊંડું કરવા […]

Continue Reading

અયોધ્યાના ગીતા ભવન પરિસરમાં ડૉ. ગિરિષભાઈ સત્રાના માર્ગદર્શન હેઠળગૌમાતાના કલ્યાણ માટે વિશાળ ગૌશાળાનું નિર્માણ

વિશ્વ હિંદૂ મહાસંઘના સહયોગથી અયોધ્યામાં બનશે આધુનિક ગૌશાળા મુંબઇના પ્રતિષ્ઠિત એવા યુવા જૈન સંઘના પ્રતિનિધિ ડૉ. ગિરિષભાઈ સત્રા દ્વારા અયોધ્યામાં સ્થિત ગીતા ભવન પરિસરમાં એક વિશાળ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે. વિશ્વ હિંદૂ મહાસંઘ (ગૌરક્ષા પ્રકોષ્ઠ)ના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ દુબેએ જણાવ્યું હતું કે આ ગૌશાળા જીવદયા કેન્દ્ર તરીકે કાર્ય કરશે. આ ગૌશાળામાં ગૌવંશ સિવાયના અન્ય પશુ-પંખીઓની […]

Continue Reading