વર્લ્ડ હેપેટાઈટીસ ડે પર ‘લોંગ લીવ લીવર’ વિષય પર વેબીનારનું આયોજન

આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની માર્ગદર્શન આપશે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા જીવદયા, માનવતા, ગૌ સેવા, ગૌ રક્ષા, સ્વાસ્થ્ય સુરક્ષા સહિતનાં અનેકો વિષયો પર વખતો વખત વેબીનાર્સ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સંસ્થાનાં આ પ્રકલ્પ હેઠળ ‘વર્લ્ડ હેપેટાઈટીસ ડે’ પર ‘લોંગ લીવ લીવર’ વિષય પર ‘કરુણા ટોક્સ’ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું […]

ગાયનું છાણ બની શકે છે, આજીવિકાનું સાધન

ખૂબ જ સામાન્ય અને કોઈ પણ જાતની કિંમત ચૂકવ્યા વિના સહેલાથી મળી રહેતા ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવી સારી એવી આવક ઊભી થઈ શકે છે. ગામડા અને શહેરોમાં કોઈ પણ જગ્યાએ છાણમાંથી ટાઇલ્સ બનાવી તેનો ઉદ્યોગ શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં ખેડૂતોનાં ઘરમાં ગાયનાં છાણની ઉપયોગ અનેક રીતે કરતા જોવા મળે છે, લોકો […]

એનીમલ હેલ્પલાઈન દ્વારા શનિવારે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાશે જીવદયા – ગૌસેવા સંમેલન. સૌ ને પધારવા જાહેર આમંત્રણ

Ø    ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ  છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટમાં કાર્યરત છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા  રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે […]

એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલન યોજાયું જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્યારું છે. પોતાનું જીવન વ્હાલું છે માટે જીવદયા મહાન છે. – પ. પૂ. જે.પી ગુરુદેવજી ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું. કીડીનું દર પૂરવા લોકો નીકળતા હોય, ગાયને, કૂતરાને રોટલી આપવી એ આપણી સંસ્કૃતિ છે. – ભુપેન્દ્રભાઈ પટેલ ઉત્તમ જીવદયાની પ્રવૃત્તિ કરનાર એનીમલ હેલ્પલાઈનનાં સંચાલકોને અભિવાદન – રાઘવજીભાઈ પટેલ

છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટમાં કાર્યરત છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં  ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન, જીવદયા શ્રેષ્ઠીઓનું ઋણ સ્વીકાર અને  એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં […]