રામનવમીનાં પવિત્ર દિવસે, તા. 06, એપ્રિલ, રવિવારના રોજ સવારે 09-00 કલાકેથી કિશાન ગૌશાળા દ્વારા ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ યોજાશે.
રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. સૌ ભાવિકજનો રામ વંદના, મહાઆરતી, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે. ‘કામધેનુ ગૌ યજ્ઞ’ અને ગૌ પૂજનમાં પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ – ચંદ્રેશભાઈ પટેલ. રાજ્ય સરકારને ગૌ માતાને દૈનિક, કાયમી સબસીડી રુ. 30 થી વધારી રુ. […]
Continue Reading