હનુમાન જયંતી નિમિત્તે વંદના
મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી. શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી.મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી. ભટકતાં અથડાતાં પહોંચે સૌ દેરીએ,હાજરાહજૂર ને હાથવગા હનુમાનજી. ના કોઈ વળતર લીધું ના રે કોઈ ઓરતાં,રામકાજ કર્યા તે તો ઠાલાં હનુમાનજી. અંજનીપુત્ર તું તો છો મહાશક્તિશાળી,બ્રમ્હચારી તું તો મારા બાલા હનુમાનજી. પ્રભુથી યે મોટો રે હોય તેનો ભક્ત જો,પથરાં તરાવ્યાં […]
Continue Reading