होलिका, ढुंढी, पूतना और कामदेव… वे पौराणिक कथाएं जिनके क्लाइमैक्स से हुई होली की शुरुआत

होली के पर्व से अनेक कहानियाँ जुड़ी हुई हैं. इनमें से सबसे प्रसिद्ध कहानी है प्रह्लाद की. विष्णु पुराण और भागवत पुराण के अनुसार- प्राचीन काल में हिरण्यकश्यप नाम का एक राक्षस राजा था. ब्रह्मदेव की तपस्या करके उसने ऐसा वरदान मांग लिया, जिससे उसकी स्वाभाविक मृत्यु तो असंभव सी हो गई और वह लगभग […]

Continue Reading

વૃક્ષ વાવો, જીવન બચાઓ

વૃક્ષ વાવો, વરસાદ લાવો સમગ્ર પૃથ્વી પર માત્ર મનુષ્ય જાતિ એક જ નથી વસતી. આપણી આસપાસ પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે, તેમનું ઘર અને ખોરાક વૃક્ષો છે. વૃક્ષો વિના આ જીવોની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને પોતાની અંદર શોષી લે છે અને આપણને ઓક્સિજન જેવા ફાયદાકારક […]

Continue Reading

રાજકોટ જીલ્લાના પાટ ખીલોરી ગામમાં ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન.

રાજકોટ જીલ્લાનું ગોંડલ તાલુકાનું પાટ ખીલોરી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. ગામમાં ચેકડેમ બાંધવાની પહેલ હાથ ધરાઈ છે, જેમાં ગામના ખેડૂતો એ તન, મન, ધનથી જોડાવવાની ખાત્રી આપી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી […]

Continue Reading

13 માર્ચ, “વિશ્વ કિડની દિવસ”

યોગ્ય આહાર થકી જ જળવાય છે કિડનીની સ્વસ્થતા વિશ્વમાં કિડની સંબંધિત બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે એમાં ક્યારેક કિડની ફેઈલ થવાના પણ કેસ આવતા હોય છે. આ વિષય પર લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે એ માટે દર વર્ષે 9 માર્ચે “વિશ્વ કિડની દિવસ”ની ઉજવણી થાય છે. “કિડની હેલ્થ ફોર ઇન્ટરનેશનલ સોસાયટી […]

Continue Reading

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” પર રાષ્ટ્રીય વેબિનારનું તા.10 માર્ચ 2025 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતની પરંપરાગત હોળીને ગૌ સંરક્ષણ સાથે જોડવી જોઈએ – શ્રી અજિતપ્રસાદ મહાપાત્રા ગૌમય સ્નાન અને પ્રાકૃતિક રંગો અપનાવવાની અપીલ – જી.સી.સી.આઈના સ્થાપક અને પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” વિષય પર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. આ વેબિનારમાં વિવિધ રાજ્યોના […]

Continue Reading

ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ बेस्ड इंडस्ट्रीज़ (GCCI) द्वारा “वैदिक होली: पर्यावरण संरक्षण और स्वास्थ्य संवर्धन” पर वेबिनार का दिनांक 10 मार्च 2025 आयोजन किया गया ।

भारत की पारंपरिक होली को गौ संरक्षण से जोड़ा जाए – श्री अजीत प्रसाद महापात्रा गौमय स्नान और प्राकृतिक रंगों को अपनाने की अपील – GCCI के संस्थापक एवं पूर्व केंद्रीय मंत्री डॉ. वल्लभभाई कथीरिया ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ बेस्ड इंडस्ट्रीज़ (GCCI) द्वारा ‘वैदिक होली: पर्यावरण संरक्षण और स्वास्थ्य संवर्धन’ विषय पर एक महत्वपूर्ण वेबिनार […]

Continue Reading

૧૨ માર્ચ, ‘ નો સ્મોકિંગ ડે ’ – ધુમ્રપાન નિષેધ દિવસ

“ જીવન સુંદર છે તેને ધુમાડામાં જવા ન દો, જિંદગી પસંદ કરો, તમાકું નહીં ”\ ‘ ધુમ્રપાન નિષેધ દિવસ ’ દર વર્ષે માર્ચ મહીનાના બીજા બુધવાર પર મનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ સૌને ધુમ્રપાન નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસ ઉજવવાની શરૂઆત સન ૧૯૮૪ થી થઇ હતી. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. […]

Continue Reading

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘ દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો‘

સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 થી વધુ લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક […]

Continue Reading