રાજકોટના લોક લાડીલા મેયર નયનાબેન પોતાના જન્મદિનની ઉજવણી સદભાવના વૃધ્ધાશ્રમનાં વૃધ્ધ વડીલ માવતરોને ભોજન કરાવી આશીર્વાદ મેળવી કરશે.
સાથમાં પક્ષીઓને ચણ, માછલીઓને લોટની ગોળી, ખીસકોલીને મકાઈ, શ્વાનોને દૂધ–રોટલા, કીડીને કીડીયારૂ, ગૌમાતાના ઘાસ ખવડાવવા સહિતની જીવદયા પ્રવૃતિઓ કરાશે. અભયદાન એ માત્ર અધ્યાત્મ નથી, પણ તે માનવજાતને પવિત્ર અને સુખમય બનાવવાનું એક અમૂલ્ય સાધન છે. ધર્મના કામ માટે હાથ લંબાવશો તો તમારા હાથ કલ્પવૃક્ષ સમાન બનશે એવી ભાવના રાખીને રાજકોટના લોક લાડીલા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા પરિવાર […]
Continue Reading