દુધાળા પશુઓનાં આહાર વિષયક સૂચિ
શરીરના નિભાવ માટે ગાયને એક કિલો તથા ભેંસને બે કિલો સમતોલ દાણ આપવું જોઈએ. • પાંચ માસની ગાભણ અવસ્થા પછી દૈનિક એક થી દોઢ કિલો વધારાનું દાણ આપવું જોઈએ. • પશુને ખોરાકમાં નિયમિત ત્રીસ ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ અને 25 ગ્રામ મીઠું આપવું જોઈએ. • દુધાળા પશુને સામાન્ય રીતે દૈનિક 20 કિલો […]
Continue Reading