ગૌ નીતિ ઓર્ગેનિક્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, જી.ઓ.જી – એ.એમ.એ સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ, જહાંગીર કામા- એ.એમ.એ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મ મેનેજમેન્ટ દ્વારા સેમિનારનું આયોજન

ગૌ નીતિ ઓર્ગેનિક્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, જી.ઓ.જી – એ.એમ.એ સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ, જહાંગીર કામા- એ.એમ.એ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મ મેનેજમેન્ટ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.  આ સેમીનારમાં ભારતીય ગાયનાં દૂધ પીવાના ફાયદા વિષે આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની માર્ગદર્શન આપશે. આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર (ગુજરાત)નાં સ્થાપક, આયુર્વેદ ચિકિત્સક, પંચકર્મ ફેકલ્ટી, […]

ઉંદર પકડવા વપરાશમાં લેવામાં આવતા ગ્લુટ્રેપના વેંચાણ અને ઉત્પાદન અંગે પ્રતિબંધ લગાડવા અંગે રાજય સ૨કા૨નો હકારાત્મક પ્રતિભાવ

રાજયનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બોલી ન શકતા પ્રાણીઓ વતી, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય સદસ્ય, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડમાં માનદ સદસ્ય મિતલ ખેતાણી અને એનીમલ વેલફેર બોર્ડનાં માનદ પશુ કલ્યાણ અઘીકારી પ્રતિક સંઘાણી દ્વારા રાજયમાં ઉંદર મારવામાં વપરાશમાં લેવામાં આવતા […]

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ગૌશાળાઓ પાંજરાપોળોને અપીલ

રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાકીય વર્ષ : ૨૦૨૩–૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઇ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website : http://gauseva.gujarat.gov.In  પર […]

આપણું નુકસાન શરુ ક્યારે થયું હતું ?

3. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે ભારતીયોએ દૂધ, દહીં, માખણ, ઘી છોડીને દારૂ પીવાનું શરૂ કર્યું. 4. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે દેશ વાસીઓએ શેરડીનો રસ અને લીંબુ પાણી છોડીને પેપ્સી, કોકા     કોલા પીવાનું શરૂ કર્યું જેમાં 12 પ્રકારના કેમિકલ્સ હોય છે જે કેન્સર, ટીબી અને હાર્ટ એટેકેનું કારણ બને […]