આવો, પક્ષીઓ પાસેથી કશુંક શીખીએ
માણસ ભૂલ્યો છે જીવવાનું ભાન, દિશાવિહીન છે તે; ગુમાવી છે શાન, આસપાસ જો મળશે ફૂલ-ઝાડ, વસે છે ત્યાં જ સુખનાં સરનામાં સમા અબોલ જીવોની જાન. માણસનું જીવન અલભ્ય છે. એવું કહેવાય છે કે 84 લાખ જન્મનાં ફેરા ફર્યા બાદ મનુષ્ય જીવન મળે છે, પરંતુ આ અદભુત જીવનનો કેટલા લોકો સારી રીતે ઉપયોગ કરે છે એ આજનાં સમયનો એક મોટો પ્રશ્નાર્થ […]