16 સપ્ટેમ્બર, વર્લ્ડ ઓઝોન ડે 

ઓઝોન બચાવો, ઓઝોન આપણને બચાવશે. વર્લ્ડ ઓઝોન ડે ઓઝોન સ્તરની જાળવણી અંગેની જાગૃતિ ફેલાવા માટે થાય છે. પૃથ્વીથી લગભગ 30 કિમીની ઊંચાઈએ ઓઝોન ગેસનું એક પાતળું પડ હોય છે, જેને ઓઝોન લેયર (Ozone Layer) કહે છે. ઓઝોનનું આ પડ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોત્સર્ગને (Ultra Violate Rays) અવશોષિત કરે છે. જો આ રેડિએશન ધરતી પર સીધું જ પહોંચે […]

સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે રાષ્ટ્રીય સ્તરે “જીવદયા પખવાડિયું ”નું ભવ્ય આયોજન

દેશના યુવાનો અને બાળકોમાં જીવદયા તથા ગૌસેવાની ઉત્કૃષ્ટ ભાવના અને સંસ્કારોનું સિંચન કરવા માટે “જીવદયા પખવાડિયું”નું વિશેષ આયોજન સંસ્થા દ્વારા સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, જીવદયાપ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ તથા લોકપ્રતિનિધિઓને ગૌશાળા-પાંજરાપોળમાં આમંત્રિત કરી તેમના હસ્તે ગૌપૂજન કરાવશે અને જીયો-ટેગ્ડ ફોટો ગ્રુપમાં મોકલશે, તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે […]

“ફ્રેન્ડ્સ ઑફ ટ્રાઈબલ્સ સોસાયટી અને એકલ અભિયાન દ્વારા ‘વનબન્ધુ પ્રજ્ઞા સરિતા’ અંતર્ગત આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાનીનું માર્ગદર્શન

આયુર્વેદ, ગૌ આધારિત જ્ઞાન અને ઘરગથ્થુ ઉપચાર પર નવો અભિગમ ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઈબલ્સ સોસાયટી (Friends of Tribals Society) અને એકલ અભિયાન (Ekal Abhiyan) દ્વારા “વનબન્ધુ પ્રજ્ઞા સરિતા” શીર્ષક હેઠળ એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતી 14મી સપ્ટેમ્બર, 2025ના રોજ, રવિવારે સવારે 11:30 કલાકે ઝૂમ એપ્લિકેશન મારફતે યોજાશે. આ અવસરે મુખ્ય વક્તા […]

14 સપ્ટેમ્બર, હિન્દી દિવસ

સમગ્ર ભારતમાં 1953થી 14 સપ્ટેમ્બરનાં રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. ભારત અને બીજા દેશોમાં 60 કરોડથી વધારે લોકો હિંદી બોલતા, વાંચતા શીખે છે અને લખે પણ છે. હિંદી ભારતની જ […]

કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થઈ જાય છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકાત. ડો. કુમાર વિશ્વાસની આગામી જલકથા સહિતના ગીરગંગાના જળસંચયના કાર્યોને બિરદાવ્યા. ડો.મનસુખભાઈ માંડવીયાના  વરદ હસ્તે બાલાજી વેફર્સના આર્થીક સહયોગથી બનેલ હીરાબા સ્મૃતિ સરોવરના જલ વધામણા ‘કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી […]

આચાર્ય લોકેશજી કઝાખસ્તાનમાં વિશ્વ ધર્મ કોંગ્રેસને સંબોધિત કરશે

આચાર્ય લોકેશજીની રશિયા, યુક્રેન, ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના પ્રતિનિધિઓ સાથે યુદ્ધવિરામ પર ચર્ચા થશે વિશ્વ ધર્મ કોંગ્રેસમાં આચાર્ય લોકેશજી સહિત 60 દેશોના 100થી વધુ ધર્મઆચાર્યો અને જનપ્રતિનિધિઓ સામેલ થશે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી કઝાખસ્તાનમાં યોજાનારી ‘વિશ્વ ધર્મ કોંગ્રેસ’ને સંબોધિત કરશે. યુક્રેન-રશિયા, ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના યુદ્ધ અને વિશ્વમાં વધી રહેલી ધાર્મિક […]

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

કિશાન ગૌશાળા દ્વારા સંતો—મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા–પાંજરાપોળોના સંચાલકોનું સન્માન કાર્યક્રમ અને અનેક આગેવાનોને તેમજ સૌરાષ્ટ્ર કચ્છની તમામ ગૌપ્રેમી અને ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

કિશાન ગૌશાળા દ્વારા સંતો-મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોનું ભરૂડીયા, તા. રાપર જી. કચ્છના એકલધામ આશ્રમના, દેવનાથબાપુના સાનીધ્યમાં સન્માન કાર્યક્રમનું તા.14, સપ્ટેમ્બર, રવીવારના રોજ સાંજે 04-00 કલાકેથી આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયે પધારનાર સૌ માટે ભોજન-પ્રસાદનું આયોજન કરાયું છે. ગાય આધારીત ગૌશાળામાં બનતી પ્રાકૃતિક ખેતી પ્રોડકટસનું લાઈવ બતાવવામાં […]

ડીસેમ્બરમાં રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’

જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચર બનાવવા સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ આયોજન કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ, ડો. ભરતભાઈ બોઘરા અને દિલીપભાઈ સખિયા સાથેની બેઠકમાં કથા માટે  ડો. કુમાર વિશ્વાસની સહમતી આગામી 15, 16 અને 17 ડીસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર જલકથાને લઈને ભારે ઉત્સાહ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો […]

ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર(ચ્છ), એન્કરવાલા અહિંસાધામ દ્વારા ”એક શામ ગૌમાતા કે નામ”  સુપરહીટ સદાબહાર ગીતોનો સથવારો મ્યુઝીક્લ નાઈટનું તા. 15, સપ્ટેમ્બરના રોજ આયોજન

સુપ્રસિધ્ધ કલાકાર અમિત જાધવ પોતાના સુમધુર કંઠ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ભારતભરમાં એક અજોડ જોવા જેવું 600 એકરમાં 10 લાખ વૃક્ષોનું નંદનવન બની રહ્યું છે. જે છેલ્લા 34 વર્ષથી જીવદયા તથા પર્યાવરણ પર કાર્ય કરતી અનોખી સંસ્થા તથા 2900 થી વધુ અબોલ, અશક્ત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, […]