ખેરડી ગામના આર્થીક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમનું ખાતમુહુર્ત.
આજથી ૨ વર્ષ પહેલા ખેરડી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાઓના આર્થીક સહયોગથી અનેક ચેકડેમોનો જીર્ણોધાર કરવામાં આવેલ હતો જેનાથી ગામના પશુ પાલકો અને ખેડૂતોને ખેત ઉત્પાદનમાં સારો એવો ફાયદો થવાથી ગામના લોકોને વરસાદના પાણીનું મહત્વ સમજાય ગયું જેથી ગામના ખેડૂતો અને આગેવાનો સાથે મળીને બીજા ચેકડેમો ને જીર્ણોધાર કરવાનો સંકલ્પ કરેલ છે.હાલમાં વરસાદની સિઝનમાં […]