ભગવાન શિવજીની ત્રીજી આંખ માત્ર સંહાર કે ક્રોધનું ચિહ્ન નથી, પરંતુ તેજાગૃતિનો પ્રકાશ, આંતરિક દૃષ્ટિનો સ્ત્રોત અને અહંકારના અંતનો સંકેત
શિવજીનું ત્રિનેત્ર – ભ્રમિત દુનિયામાં જ્ઞાનનો પ્રકાશ ભગવાન શિવજીની ત્રીજી આંખ માત્ર સંહાર કે ક્રોધનું ચિહ્ન નથી, પરંતુ તે જાગૃતિનો પ્રકાશ, આંતરિક દૃષ્ટિનો સ્ત્રોત અને અહંકારના અંતનો સંકેત છે. આપણી બે આંખોથી આપણે બાહ્ય જગતને જોઈએ છીએ, પરંતુ ત્રીજી આંખથી વ્યક્તિ પોતાના આંતરિક જગતને જોઈ શકે છે, જ્યાં શાંતિ અને સત્યનો વાસ છે. શિવપુરાણમાં શિવજીની […]