21 મહિનામાં જ 6 કરોડથી વધુનું ડિસ્કાઉન્ટ સદભાવનાવૃદ્ધાશ્રમના બન્નેમેડિકલ સ્ટોર્સ દ્વારા આપવામાં આવ્યું.
સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર એટલે દર્દીનારાયણની સેવાનું સાચું સરનામું! સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ, (2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર – 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના બન્ને મેડિકલ સ્ટોર્સમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ […]