16 ઓક્ટોબર, “વર્લ્ડ ફૂડ ડે”
ઈટ ફૂડ, ફિલ ગુડ માંસાહાર, સર્વ નાશાહાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, કુપોષણનો સૌથી મોટો ફાળો બાળ મૃત્યુદર છે. જે મોટા ભાગે ભૂખમરાને કારણે અથવા પુરતો અને પૌષ્ટિક ખોરાક ન મળવાને કારણે થાય છે. દર વર્ષે અંદાજે લાખો બાળકો ભૂખથી મરે છે. ઓછું વજન અને આંતરડાની વૃદ્ધિ પર પ્રતિબંધનાં કારણે એક વર્ષમાં લાખો બાળકોના મૃત્યુનું કારણ બને છે. […]