આહાર અને આધ્યાત્મનો ઊંડો સંબંધ છે – આચાર્ય લોકેશજી
વિશ્વ શાંતિ કેન્દ્રમાં આયોજિત પર્યુષણ મહાપર્વમાં જૈન આચાર્ય લોકેશજીની વ્યાખ્યાનમાળામાં ભાગ લેવા અને આચાર્યશ્રીનો આશીર્વાદ મેળવવા માટે દિવસે દિવસે શ્રદ્ધાળુઓની ભીડ રહી છે. વ્યાખ્યાનમાળાનો યૂટ્યુબ પર સીધું પ્રસારણ પણ થઈ રહ્યું છે, જેના દ્વારા દેશ-વિદેશમાં બેઠેલા શ્રદ્ધાળુઓ પણ લાભ લઈ રહ્યા છે. અહિંસા વિશ્વભારતીના સ્થાપક આચાર્ય લોકેશજીએ પર્યુષણ મહાપર્વમાં હાજર શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, […]