જન્માષ્ટમી કાવ્ય

હવે પાછો તું આવી જાને કાન્હા હવે પાછો તું આવી જાને કાન્હા વાયદોતારો તું નિભાવી જાને કાન્હા તે કિધું તું કે જન્મીશ હું યુગે યુગેસજજનોને તું બચાવી જાને કાન્હા ગાયો તારી રખડે છે રસ્તે ને કપાય પણગોવાળધર્મ તું બજાવી જાને કાન્હા પોતાનાં જ ગોવર્ધનો નીચે દબાયાં છે સૌટચલી આંગળી તું ઉઠાવી જાને કાન્હા સુદામા તારો […]

સ્વતંત્રતા દિવસ – કવિતા

તમે નાગરિક ધર્મ નિભાવોને દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોનેદેશ આગળ લઈ જવાં,સૌને ભાઈ-બહેન માનોને 370 370 શું કરો છો,કાશ્મીર મુદ્દો પતી ગ્યો હાલોમાઁ ને રાજી કરવાં , નાત-ધર્મ-પ્રાંત-પક્ષ ફગાવોને વિશ્વગુરુ માત્ર સ્વપ્નવાથી થવાશે શું વિશ્વગુરુ?ચા વેચતાં ઓલાં છોટુને, તમેય થોડું ભણાવોને ગંદકી ગંદકી શું કરો છો,એમ થાશે ભારત સ્વચ્છ?તમારા મન અંદરની […]

વિશ્વ હિન્દુ પરિષદ, થાણે તથા થાણે મહાનગર પાલિકાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવનનાં પુનર્નિર્માણનાં કાર્ય માટે 51 લાખ રૂપિયાનું માતબર ભંડોળ એકત્ર કર્યું.

આજથી લગભગ 61 વર્ષ પહેલાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યોજના દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી અને તેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વિશ્વ હિન્દુ પરિષદનું માતૃ સંગઠન છે. મુબઈનાં થાણેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવનનું પુનર્નિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ભવનના પુનર્નિર્માણ કાર્ય માટે, વિશ્વ હિન્દુ પરિષદ તથા થાણે મહાનગર પાલિકાએ “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ […]

જૈનોના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે સંદર્ભે કતલખાના, નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત.

એનીમલ હેલ્પલાઈન દ્વારા જૈનોના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે (૧) શ્વેતાંબર જૈન સંપ્રદાયઅને સ્થાનકવાસી સંપ્રદાય તા.૨૦/૦૮/૨૦૨૫ (બુધવાર) થી તા.૨૭/૦૮/૨૦૨૫ (બુધવાર), (ર) દિગંમ્બર જૈન સંપ્રદાય તા. ૨૮/૦૮/૨૦૨૫ (ગુરૂવાર) થી તા.૦૪/૦૯/૨૦૨૫ (ગુરૂવાર) તથા (૩) પર્યુષણ ધુ્પ દશમ તા. ૦૨/૦૯/૨૦૨૫ (મંગળવાર) સુધી કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. પર્યુષણ જૈન સમાજનો […]

श्री कृष्ण जन्माष्टमी के अवसर पर : गौ चिंतन

भगवान श्री कृष्ण का गौ प्रेम, और उनके स्मरण में गौ सेवा को जीवन में उतारने की आवश्यकता अत्यंत महत्वपूर्ण है। भगवान कृष्ण का गायों के प्रति प्रेम हमें यह सिखाता है कि गायों की सेवा जीवन में कितनी आवश्यक है। गाय का दूध, दही, घी हमें शक्ति और स्वास्थ्य प्रदान करता है। जैसे कृष्ण […]

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે : ગૌ ચિંતન

ભગવાન શ્રી કૃષ્ણનો ગેો પ્રેમ, શ્રી કૃષ્ણની સ્મૃતિમાં ગેો સેવાને ઉંડાણપૂર્વક સમજીને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ભગવાન શ્રી કૃષ્ણનો ગાય પ્રત્યેનો પ્રેમ આપણને શીખવે છે કે ગાયની સેવા જીવનમાં ઉતારવી કેટલી જરૂરી છે. ગાયનું દૂધ, દહીં, ઘી આપણને તાકાત અને આરોગ્ય આપે છે. કૃષ્ણ જેમ ગાયોને ચરાવતા, તેમની સંભાળ રાખતા અને તેમની સેવા કરતા હતા, […]

15 ઓગસ્ટ, સ્વાતંત્ર્યતા દિવસ

ભારત દેશનાં સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટનાં દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ […]

दिल्ली के हर जिले में बनेगी गौशालाएं, भूमि चिन्हित करने के निर्देश – प्रत्येक जिले में स्थापित होगा मिनी सचिवालय

मुख्यमंत्री रेखा गुप्ता ने राजधानी दिल्ली के सभी 11 जिलों में गौशालाओं के निर्माण हेतु भूमि चिन्हित करने के निर्देश जारी किए हैं। सभी जिलाधिकारियों (डीएम) को इस संबंध में तत्काल कार्रवाई प्रारंभ करने के आदेश दिए गए हैं। मुख्यमंत्री ने कहा कि दिल्ली में पशुपालन और गौसंरक्षण को बढ़ावा देने के लिए प्रत्येक जिले […]

આજે ૧૩ ઓગસ્ટ એ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે હોવાથી પ્રેસ કોન્ફરન્સ રાખી હતી જેથી આપણે બધા સાથે મળીને એક જ દિવસે અંગદાન જાગૃતિ અને પ્રોત્સાહન આપી શકીએ.

અંગદાન ક્ષેત્રે રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં અવિરતપણે કાર્યરત સંસ્થા એટલે કે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ. છેલ્લા 20 વર્ષથી અંગદાન એટલે કે શરીરના અંદરના અવયવોનું દાનને સતત જીવંત રાખતી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટને તાજેતરમાં ભારત સરકારની NOTTO સંસ્થા દ્વારા ૦૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે સન્માન થયું હતું જે આપણા સૌ […]

સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ( મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ) નાં તા. 16 ઓગષ્ટને, શનીવારના રોજ 43 મો જન્મદિન

જય મુરલીધર ડેવલોપર્સ, મુરલીધર ફાર્મ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા સહયોગ ફાઉન્ડેશન—ઘંટેશ્વરનાં પ્રમુખ, આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલ (મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ) નો તા. 16 ઓગષ્ટને, શનીવારના રોજ 43 મો જન્મદિવસ. ‘ચેરીટી બીગીન્સ ફોમ હોમ’ નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની […]