આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનિત થતા આચાર્ય લોકેશજીને કર્ણાટકના રાજ્યપાલે શુભેચ્છા પાઠવી
શ્રી શ્રી રવિશંકરજીએ શાલ ઓઢાડીને આચાર્ય લોકેશજીને સન્માનિત કર્યા પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટે રાષ્ટ્રપ્રમુખો અને આધ્યાત્મિક ગુરુ એકસાથે બેઠા – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજી લંડનમાં યોજાયેલા “પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેના આંતરરાષ્ટ્રીય માર્ચ” દરમિયાન પ્રતિષ્ઠિત “આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર”થી સન્માનિત થયા બાદ બેંગ્લોર પહોંચતા કર્ણાટકના […]